0265-2280413        prlgorwaiti@gmail.com

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના" હેઠળ આગામી તા: 30-૦૧-૨૦૨૦ અને તા:૧૮-૦૨-૨૦૨૦ યોજાનાર ભરતી મેળા અને મેગા જોબ ફેર

(1) તા:30-૦૧-૨૦૨૦ નાં રોજ અત્રે સંસ્થા ખાતે યોજાનાર એપ્રેન્ટીસ ભરતી મેળા અને જોબ ફેર બાબતે અને તા:૧૮-૦૨-૨૦૨૦ નાં રોજ કલેકટરશ્રી ,વડોદરા થકી યોજાનાર મેગા જોબ ફેર અન્વયે નીચે આપેલ ઉમેદવાર ની ગૂગલ ફોર્મની લીંક માં આપની સંસ્થા ખાતે છેલ્લા બે વર્ષ નાં પાસ આઉટ તાલીમાર્થીઓની તથા NCVT અને GCVT દ્રારા ડિક્લેર થયેલ રીઝલ્ટ માં પાસ આઉટ બેચ ૭૫ (બે વર્ષ ટ્રેડ નાં ) અને બેચ ૭૬ (એક વર્ષ ટ્રેડ ) નાં તાલીમાર્થીઓ નું કમ્પલસરી રજીસ્ટ્રેશન તા:૨૬-૦૧-૨૦૨૦ સુંધીમાં કરાવવા આથી જણાવવામાં આવે છે.

2) આપની સંસ્થા હસ્તગત એકમો માં મુખ્યમત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ એકમ દીઠ વેક્ન્સી લીસ્ટ દિન બે માં અત્રે સંસ્થા ને મોકલી આપવા આથી જણાવવામાં આવે છે.

(3) ઉપરોક્ત ભરતી મેળા ,જોબફેર , મેગા જોબ ફેર અન્વયે નીચે આપેલ એમ્પ્લોયર ની ગૂગલ ફોર્મ લીંક માં આપની તાબા હેઠળ નાં એકમો ની એન્ટ્રી તા:૨૬-૦૧-૨૦૨૦ સુંધીમાં ફરજીયાત કરાવવા આથી જણાવવામાં છે. સદર વિગતો કલેકટરશ્રી ,વડોદરા ને આગામી મિટિંગ માં રજૂ કરવાની હોઈ કામગીરી ની ગંભીરતા ને ધ્યાને લેશો.

CLICK TO TRAINEE ONLINE REGISTRATION

CLICK TO EMPLOYER ONLINE REGISTRATION

 

Visitor Counter

best free website hit counter

Back

Address

Refinery Road Gorwa Vadodara

Last Update on : 28/11/2019

Quick Contact

Tel : 0265-2280413
Mob : 0265-2280413
Email : prlgorwaiti@gmail.com

Visitor Counter

Html Valid   Html Valid
Copyright © GOVT ITI GORWA . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.